{"product_id":"bhrigu-sanhita-in-gujarati-ભૃગુ-સંહિતા","title":"Bhrigu Sanhita in Gujarati (ભૃગુ સંહિતા)","description":"પં. રાધાકૃષ્ણ શ્રીમાળી જ્યોતિષ, તંત્ર, મંત્ર અને વાસ્તુના સ્થાપિત હસ્તાક્ષર છે. અનેકદશકોમાં તેમણે દેશને સેંકડો પુસ્તકો આપી છે. તેમની રચનાઓ અનેશોધોના ચાલતા જ તેમને કેટલીય વખત સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. તેઓ ફક્ત કર્મકાંડી જ નહીં, બલ્કે અનુભવવાદ પર પણ વિશ્વાસ કરે છે. ભૃગુ સંહિતા પં. શ્રીમાળીની એવી પુસ્તક છે, જેમાં શોધ અને અનુભવોનો સમ્મિશ્રણ છે. આથી આ પુસ્તક સંગ્રહણીય તો છે જ, સાથે-સાથે આધ્યાત્મિક યાત્રા માટે પણ જરૂરીછે.\u003cbr\u003eજ્યોતિષની અનેક શાખા-પ્રશાખામાં ગણિત અને ફલિતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફલિતના માધ્યમથી જીવન પર પડવાવાળા ગ્રહોના ફળાફળનું નિરુપણ કરવામાં આવે છે. જન્મ સમયના ગ્રહોની જે સ્થિતિનભો-મંડળમાં હોય છે, એનાજ અનુસાર એનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. જીવનમાં ઘટિત તેમજ આગળ ઘટવાવાળી ઘટનાઓનું જ્ઞાન ફલિત જ્યોતિષ દ્વારા થાય છે. મહર્ષિ ભૃગુએ આ જ ફલિત જ્યોતિષના આધાર પર ભૃગુ સંહિતા નામના મહાગ્રંથની રચના કરી. સર્વપ્રથમ આ મહાગ્રંથનો અભ્યાસ પોતાના પુત્ર તેમજ શિષ્ય શુક્રને કરાવ્યો, એમનાથી સમસ્ત બ્રાહ્મણ સમાજ અને વિશ્વભરમાં આ ગ્રંથપ્રચારિત થયો.","brand":"None","offers":[{"title":"Paperback","offer_id":46402188673234,"sku":"9789351651055","price":25.99,"currency_code":"CAD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0655\/8980\/5233\/files\/1_37d7d60d-27e6-4a1d-aaa1-e9f693f32c13.jpg?v=1762856097","url":"https:\/\/www.indigo.ca\/products\/bhrigu-sanhita-in-gujarati-%e0%aa%ad%e0%ab%83%e0%aa%97%e0%ab%81-%e0%aa%b8%e0%aa%82%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%aa%be","provider":"Indigo","version":"1.0","type":"link"}