Overview
જ્યોતિષની અનેક શાખા-પ્રશાખામાં ગણિત અને ફલિતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફલિતના માધ્યમથી જીવન પર પડવાવાળા ગ્રહોના ફળાફળનું નિરુપણ કરવામાં આવે છે. જન્મ સમયના ગ્રહોની જે સ્થિતિનભો-મંડળમાં હોય છે, એનાજ અનુસાર એનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. જીવનમાં ઘટિત તેમજ આગળ ઘટવાવાળી ઘટનાઓનું જ્ઞાન ફલિત જ્યોતિષ દ્વારા થાય છે. મહર્ષિ ભૃગુએ આ જ ફલિત જ્યોતિષના આધાર પર ભૃગુ સંહિતા નામના મહાગ્રંથની રચના કરી. સર્વપ્રથમ આ મહાગ્રંથનો અભ્યાસ પોતાના પુત્ર તેમજ શિષ્ય શુક્રને કરાવ્યો, એમનાથી સમસ્ત બ્રાહ્મણ સમાજ અને વિશ્વભરમાં આ ગ્રંથપ્રચારિત થયો.
Select a Delivery Option
1 Item Added to Bag 1 Item Added to Pickup